વાલ્મિકી રામાયણમાંથી કેટલાક ઉતારા

વાલ્મિકી રામાયણમાંથી કેટલાક ઉતારા

જે રામભક્તો વાલ્મિકી રામાયણ વાંચ્યા વિના જ રામની પૂજા કરે છે તેમની જાણ ખાતર તે ગ્રંથમાંથી કેટલાક ઉતારા રજુ કરું છું. તે સંસ્કૃત અને હિન્દીમાં છે.

જે પુસ્તકમાંથી આ ઉતારા લીધા છે તે છે:

---------------------------------------------------------------

ઉતારો ૧

રામજી જો એક વધારાનું પ્રાણી મારીને તેનું માંસ કાઢવા રોકાયા ના હોત ને સીધા પંચવટી પહોંચી ગયા હોત તો રાવણને પડકારી ને મારી શક્યા હોત. કારણ કે ત્યારે રાવણ સીતાજી સાથે વાતચીત કરતો હતો. તે સંવાદ લગભગ ૮૦ શ્લોક સુધી ચાલ્યો હતો. જુઓ

ઉતારો ૨

અહીંથી આરંભ થયેલો સંવાદ પૂરો ક્યાં થયો તે જુઓ.

ઉતારો ૩

આ ઉતારા પરથી જાણવા મળે છે કે લક્ષ્મણજીએ કોઈ રેખા બાંધી નહોતી.

રાવણને માર્યા બાદ રામજીએ શું કર્યું તે વાંચો.

ઉતારો ૪

આવા કઠોર વચનો સાંભળીને સીતાજીએ લક્ષ્મણજીને કહ્યું:

ઉતારો ૫

આમ કહીને સીતાજીએ અગ્નિમાં પ્રવેશ કર્યો પછી અગ્નિદેવે શું કર્યું તે વાંચો.

ઉતારો ૬

આમ અગ્નિદેવે બચાવેલા સીતાજીની દુર્દશા રામજીએ કેવી રીતે કરી તે વાંચો.